આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી માનધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ વગેરે યોજનાઓ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના વિશે આપ જાણતા હશો. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kisan Yojana નો લાભ ચાલુ રાખવા માટે હવે તમારે eKYC કરવું પડશે. આ ઓપ્શન હવે PM Kisan ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
અગત્યની નોંધ :
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઈન eKVC કરવું પડશે
જો ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પરથી eKYC નહીં કરેલ હોય તો 2000/- નો હપ્તો બંધ થઈ જશે.
જો આપણે આ યોજનાનો લાભ મળતો હોય તો અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના ડોક્યુમેન્ટના આધારે eKYC કરાવી લેશો...
PMKSY યોજના eKYC કરવાની પ્રોસેસ જુઓ..
PM Kisan eKYC 2022 Online / Offline Process Step By Step
eKYC વગર નહીં મળે 2000 રૂપિયા.! । PM Kisan Next Installment । PM Kisan Helpline Number । PM Kisan Kyc
- PM Kisan eKYC નહીં કરેલ હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
- આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે eKYC કરો.
- આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો eKYC
- FAQ’S of PM Kisan- eKYC
PM Kisan Samman Nidhi Yojana Highlight
PM Kisan eKYC નહીં કરેલ હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની ઑફિશિયલ વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો 2000/- હપ્તા બંધ થઈ જશે. જો આપને આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના ડોક્યુમેન્ટના આધારે eKYC કરી લેવું.
આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે eKYC કરો.
તમે જ્યારે પોતાનું આધારકાર્ડ બનાવેલ હોય ત્યારે જો મોબાઇલ નંબર add કરાવેલ હોય તો સરળતાથી વેરિફિકેશન કરાવી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આ વેરિફિકેશન PM Kisan Sanmaan Nidhi ના official portal પરથી વિનામૂલ્યે કરી શકો છો. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતેeKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલાં ભારત સરકારના pm kisan પોર્ટલ પર જાઓ.
- આ પોર્ટલ પર Home Page પર farmer corner પર જાઓ.
- આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.
- હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
- આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP તે બૉક્સમાં નાખવાનું રહેશે.
- ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તનારા આધારકાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
- છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો eKYC
આધારકાર્ડ યોજના અમલમાં આવી ત્યારે મોબાઈલ નંબર ફરજિયાત રીતે દાખલ નહોતા કરતા. પરંતુ હવે નવું આધારકાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.
જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને eKYC કરાવવું છે, તો તમારે નજીકના Comman Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે eKYC કરાવી શકો છો.
PM Kisan Status 2022 | પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ
PM Kisan Status 2022 | પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ| પીએમ કિશાન યોજના
પી.એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે જાતે પણ kyc કરી શકે છે. PM Kisan KYC કેવી રીતે કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના 2022
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા ઉપલબ્ધ કરાવે છે. આ રકમ ત્રણ વખત 2-2 હજાર રૂપિયા કરીને આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારે ખેડુતો માટે એપ્લિકેશન જાહેર કરી, હવે ખેડુતો ફોનમાં જ તેમના હપ્તા જોઈ શકશે
PM Kisan KYC કરવા આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
દેશના ખેડૂતોને આગામી હપ્તા માટે e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan KYC Notification પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર પર જઈને તથા જાતે પણ મોબાઈલ દ્વારા E-KYC કરી શકે છે.
શું PM કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયા તમારા ખાતામાં નથી પહોંચ્યા? આ નંબર પર કરો ફરિયાદ
યાદીમાં નામ ન હોય તો આ નંબર પર ફરિયાદ કરો
પહેલાની યાદીમાં ઘણા લોકોના નામ હતા, પરંતુ જો તેઓ નવી યાદીમાં નથી, તો તમે પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી શકો છો.
આ રીતે મંત્રાલયનો સંપર્ક કરો
➤પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
➤પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
➤પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401
➤PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
➤પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
➤ ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in
➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરો અહીં ક્લિક કરો
➤ રૂપિયા જમા થયા છે નહી ચેક કરવા ક્લિક કરો
1) સૌપ્રથમ Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.
2) ત્યારબાદ PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
3) જેમાં Farmer Corner માં જઈને eKYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
4) હવે નવું પેજ ખુલશે જેમા તમે AAdhar OTP Ekyc કરી શકો છો.
5) હવે તમારે આધારકાર્ડ નંબર દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.
6) આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.
7) ત્યારબાદ તમારે Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.
8) ત્યારબાદ ખેડૂતો લાભાર્થીના રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે, જે Enter PMKISAN mobile OTP દાખલ કરીને “Submit OTP” પર ક્લિક કરવાનું રહેશે.
9) છેલ્લે, OTP દાખલ કર્યા બાદ PM KISAN KYC સફળતાપૂર્વક થઈ જશે.
યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.
2. તેના હોમપેજ પર, તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.
3.Farmers Corner વિભાગની અંદર, તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે.
5. આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.
આ રીતે હપ્તાની સ્થિતિ તપાસો
વેબસાઇટ પર પહોંચ્યા પછી, જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી લાભાર્થી સ્થિતિ (Beneficiary Status) વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ એક નવું પેજ ખુલશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.
➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરો અહીં ક્લિક કરો
➤ રૂપિયા જમા થયા છે નહી ચેક કરવા ક્લિક કરો
તમને પૈસા મળશે કે નહીં તે તપાસો
Commonly we but home/flat.
Plot or construction/renovation we bring home loan.
. It just depends on the capacity of an individual who refill form. It just depends on the farmar income, expenditure of all of your home expenditure and order few things.
Bank check outs this stuff first after then As your income is more the refill ment of your loan are going to be Montly
Normally home equity credit provident companies or banks first seema which will an individual pay the five hundred of the income montly. It depends on the share of home equity credit taken.
PM Kishan Sanman Nidhi Yojana Latest Updates
PM-KISAN Scheme
PM Kisan may be a Central Sector plot with 100% financing from Government of India.
Under the plan a pay backing of 6,000/ - per annum in three equivalent portions are going to be given to little and minimal rancher families having consolidated land holding/responsibility for two hectare
E-KYC Direct : Click Here
Meaning of family for the plan is spouse, wife and minor youngsters.
FAQ’S of PM Kisan- eKYC
(પ્રશ્ન-1) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
જવાબ:- ખેડૂતોઓએ PM Kisan માટે eKYC ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
(પ્રશ્ન-2) ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે.
જવાબ:- આ યોજના માટે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે e-KYC કરી શકશે.
(પ્રશ્ન-3) PM Kisan Yojana માટે e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?
જવાબ:- હા, ખેડૂતોઓએ આ KYC કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
(પ્રશ્ન-4) પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
જવાબ:- જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.
App Download hare: PM Kisan App Download
Know Beneficiary Kishan Nidhi Yojana Form Status::
પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂતો છો પરંતુ આ યોજના ફાયદો નથી ઉઠાવ્યો તો પરેશાન થવાની જરૂર નથી. તમે પણ પીએમ કિસાન સન્માન નિધિમાં પોતાનું નામ રજીસ્ટર કરી શકો છો. જેથી તમે સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.
PM Kisan યોજનામાં લાભ લેવા શું કરવું પડે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે. જે જમીનના કાગળિયાને આધારે ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ તમે તમારા ગામમાં વી.સી.ઈ ઓપરેટર દ્વારા અથવા તો કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને કરાવી શકો.
9 મો હપ્તો મળશે તે ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?
1) સૌથી પહેલાં https://pmkisan.gov.in/ વેબસાઇટ પર જાવ.
2) ત્યાર બાદ નીચે farmer Corner માં જાવ.
3) ત્યાર પછી beneficiary list માં જાવ.
4) ત્યાર બાદ નવું પેજ ખુલશે જેમાં તમારો જિલ્લો, તાલુકો, ગામ, નગર સિલેક્ટ કરો.
5) બધી માહિતી એન્ટર કર્યા બાદ સર્ચ (Get reporte) કરો, એક નવું લિસ્ટ ખુલશે. (તમારા ગામ/નગર/શહરનું)
6) જે યાદીમાં તમારું નામ હશે તો તમને 9 મો હપ્તો મળી જશે.
PM Kisan નો હપ્તો ન મળવાનું કારણ?
1) Pm-kishan 2021 યોજના સાથે આધાર કાર્ડ લિંક થયેલ ના હોવું.
2) તમારી બેંકના કામો સ્થગિત થઈ જવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.
3) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.
4) બેંકનું મર્જ ( બે અથવા વધારે બેંક ભેગી થવી ) થવું.
5) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામમાં ભૂલ રહી જવી, સ્પેલિંગ ભૂલ રહી જવી, બેંક એકાઉન્ટ નંબર માં ભૂલ રહેવી વગેરે…
6) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે
7) આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેમની પાસે અથવા તાલુકા- જિલ્લા કચેરીમાં PM kishan યોજનાના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.
પીએમ કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નંબર
1) પીએમ કિશાન યોજના નાં હેલ્પલાઈન નંબર -155261
2) કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.
3) પીએમ કિશાન લેન્ડલાઈન નંબર- 011-23382401,011-23381092
4) pm kishan yojna E mail id – pmkishan-ict@gov.in
Under the PM-KISAN Scheme, the Modi government provides financial assistance of Rs 6,000 per year to farmers.
➢PM Kisan samman nidhi yojana ની ઓફિસિયલ વેબસાઈટ PMkisan.gov.in પર લોગીન કરો.
➢ જમણી બાજુ ‘Farmers Corner’ લખેલું જોવા મળશે.
➢ ‘Farmers Corner’ માં ‘Beneficiary List’ નામનો ઓપ્શન જોવા મળશે.
➢ ‘Beneficiary List’ ઓપ્શન પર ક્લિક કરો.
➢ આ પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો.
➢ હવે ‘Get Report’ પર ક્લિક કરો. હવે આ યોજનામાં જેટલા લાભાર્થી છે તેમના નામ આવી જશે.
➢ આ લીસ્ટ abcd પ્રમાણે હોય છે. આ લિસ્ટમાં ઘણા બધા પેજ જોવા મળશે. નીચેથી પેજ બદલીને બિજા પેજમાં તમારું નામ ચેક કરી શકો છો.
➢ જો આ લીસ્ટમાં તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાન નો 8મો હપ્તો મળશે.
જો તમે પણ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજના માં લાભ લીધો હશે તો તમારી પાસેથી પણ આગામી દિવસોમાં પૈસા પરત લેવામાં આવી શકે છે. કેવી રીતે એમની હાલ કોઈ માહિતી નથી.
શું તમને પીએમ કિશાન યોજના માં લાભ નથી મળ્યો? તો અહીં કરો ફરિયાદ.
પી.એમ. કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:
પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન નંબર -155261
કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.
પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર- 011-23382401,011-23381092
pm kishan yojna E mail id :- pmkishan-ict@gov.in
PM Kisan સહાય ન મળવાનાં કારણો આ પણ હોય શકે.
૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.
૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.
૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.
૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.
૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.
૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે
આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.
તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા થયા છે કે કેમ? મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું?
૧) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મેળવવી.
૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે.
૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી.
૪) Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા.
૫) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.
The accompanying classes of beneificiaries of upper financial status won't be elligible for advantage under the plan.
1 All Institutional Land holders.
2 Rancher families which have an area with a minimum of one among the accompanying classes:.
I) Previous and present holders of sacred posts
Important links of PM Kisan Yojana
PM Kisan Official Website Click Here
New Farmer Registration Click Here
Direct eKYC Link Click Here
Edit Aadhaar Failure Records Click Here
Beneficiary List Click Here Download
PMKISAN Mobile App Download Now
Download KCC Form Download Now
LokSabha/RajyaSabha/State Authoritative Gatherings/State Administrative Councils,former and present Civic chairmen of City Enterprises, Now those that were interested can check their name in PM Kisan Yojana Beneficiary status 2020. Under this scheme, the farmer will get Rs. 6000 in three instalments