Advertisement

નાના ધંધા યોજના | Small Business Scheme (Gujarat Gopalak Vikas Nigam)

નાના ધંધા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ) | Small Business Scheme (Gujarat Gopalak Vikas Nigam)


કયા ધંધાઓ માટેની યોજના છે ?

કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન જેવા વ્યવસાય માટે વ્યકિતગત ધોરણે.

 

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓઃ

  • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ.
  • લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦ લાખ
  • વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ
  • વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
  • વ્યાજનો દર વાર્ષિક ૬ %
  • લોનની રકમ ૯૫%
  • લાભાર્થી ફાળોઃ ૫ %
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની હોય તે વ્યવસાયના અનુભવનું પ્રમાણપત્ર

ઓફિશિયલ વેબસાઇટ : અંહી ક્લિક કરો


અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના આધાર પુરાવા

લઘુ ધિરાણ યોજના , મહિલા સમૃધ્ધિ , મુદ્દતી લોન , નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે ) નીચે મુજબના આધાર પુરાવા : 
( ૧ ) જાતિનો દાખલો 
( ૨ ) સક્ષમ અધિકારીનો આવકનો દાખલો 
( ૩ ) શાળા છોડયાનુ પ્રમાણપત્ર ( સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ ) 
( ૪ ) અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર 
( ૫ ) આધાર કાર્ડ ( આગળ અને પાછળ ) 
( ૬ ) રહેઠાણનાપુરાવા ( ચુંટણીકાર્ડ / લાઈટબીલ ) 
( ૭ ) રેશનકાર્ડ ( આગળ , પાછળ ) 
( ૮ ) અનુભવ / તાલીમનું પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૯ ) અરજદાર બી.પી.એલ લાભાર્થી , વિકલાંગ , વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૧૦ ) દુધ સહકારી મંડળીનો દાખલો ( ફકત પશુપાલનના ધંધા માટે ) 
( ૧૧ ) કવોટેશન / ભાવપત્રક 
( ૧૨ ) પાસબુકના પહેલા પાનાની- નામ , સરનામા , ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ 
( ૧૩ ) વધારાના દસ્તાવેજો ( મરજિયાત )
Previous Post Next Post

Comments