💥 SWAMulyankan 2.0 👨🏻💻
સ્વ-મૂલ્યાંકન એપ એ પાઠ્યક્રમના અભ્યાસને સુદ્રઢ કરવા દર શનિવારે ધોરણ 1 થી 10ના વિષયવાઇઝ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપવામાં આવે છે. આ એપને માત્ર કસોટીના રૂપે નહિ પણ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને સુદ્રઢ કરવા, પુનરાવર્તન કરાવવાનો છે. પ્રશ્નનું માળખું GCERT દ્વારા તૈયાર કરેલ પાઠ આયોજન મુજબ તેમજ દરેક પાઠને અધ્યયન નિષ્પત્તિ (LOs) સાથે જોડવામાં આવેલ છે. એટલે જે પાઠ પૂર્ણ થયેલ હોય તે પાઠના પ્રશ્નોને અધ્યયન નિષ્પત્તિ સાથે જોડીને પ્રશ્નો પુછવામાં આવે છે.
અઠવાડિયાના દર શનિવારના રોજ પ્રેક્ટિસ માટે નવી કસોટી મુકવામાં આવેલ છે. તો આપના તાબા હેઠળની તામામ શાળાઓના વિદ્યાર્થીઓ વધુમાં વધુ જોડાઇને ભાગ લે તે સુનિશ્ચિત કરશો.
SWAMulyankan 2.0
(અભ્યાસક્રમ આધારિત અધ્યયન નિષ્પત્તિ મુજબ પ્રશ્નોત્તરી)
Link ... 👇👇👇
📝 આ નવી Whatsapp સ્વ-મૂલ્યાંકન ટેસ્ટ વિદ્યાર્થીઓ પૂર્ણ કરી લો
🪀 ધોરણ-1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 માટે,,, ટેસ્ટની લિંક