BRIDGE COURSE - CLASS READINESS - GYANSETU SAHITYA - SAMAGRASHIKSHA - SSA GUJARAT
Bridge Course (Gyansetu) Class Rediness Material 2021 for Std 1 to 10 Students by SSA Gujarat, Samagra shiksha
સમગ્રશિક્ષા ગુજરાત દ્વારા ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓએ માટે બ્રિજકોર્સ – કલાસ રેડીનેશઃ જ્ઞાનસેતુ Bridge Course (Gyansetu) કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ 10મી જુલાઇ થી 10 ઓગસ્ટ 2021 સુધી તમામ શાળાઓમાં ચલાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્રશિક્ષા દ્વારા ખાસ પ્રકારનું બ્રિજકોર્સ સાહિત્ય તમામ ધોરણો માટે તૈયાર કરવામાં આવેલ છે. જે સમગ્રશિક્ષની વેબસાઇટ પરથી PDF દ્વારૂપે ડાઉનલોડ કરી શકાય છે.
આ Bridge Course (Gyansetu) કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે. જેમાં જે તે ધોરણના વિદ્યાર્થીઓને તેમના ગત વર્ષના આગળના ધોરણનું પુનરાવર્તન અભ્યાસ કરાવવામાં આવશે. જેથી તેમણે નવા ધોરણના અભ્યાસ સાથે જોડી શકાય તેમજ આ કાર્યક્રમના અંતે મૂલ્યાંકન આધારે તમામ બાળકોના ડેટા તૈયાર કરવામાં આવશે જેનાથી વિધ્યાર્થીઓની સાહિક્ષણિક સ્થિતિ જાણી શકાય.
ગુજરાત શિક્ષણ વિભાગનો આ Bridge Course (Gyansetu) એક ખુબા જ સારો એવો કાર્યક્રમ છે. જે બાળકોના શિક્ષણ માટે ચાલુ કરવામાં આવેલ છે. આ કાર્યકરમાં માટેનું E-Material નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
ધોરણ | ક્રમ | સાહિત્ય | ડાઉનલોડ Link |
---|---|---|---|
1. | 1 | શાળા તત્પરતા | ડાઉનલોડ |
1. | 2 | શાળા તત્પરતા શિક્ષક આવૃત્તિ | ડાઉનલોડ |
2. | 3 | વર્ગ તત્પરતા | ડાઉનલોડ |
3. | 4 | વર્ગ તત્પરતા | ડાઉનલોડ |
4. | 5 | જ્ઞાનસેતુ ગુજરાતી | ડાઉનલોડ |
4. | 6 | જ્ઞાનસેતુ ગણિત | ડાઉનલોડ |
5. | 7 | જ્ઞાનસેતુ ગુજરાતી | ડાઉનલોડ |
5. | 8 | જ્ઞાનસેતુ અંગેજી | ડાઉનલોડ |
5. | 9 | જ્ઞાનસેતુ ગણિત | ડાઉનલોડ |
6. | 10 | જ્ઞાનસેતુ ગુજરાતી | ડાઉનલોડ |
6. | 11 | જ્ઞાનસેતુ અંગેજી | ડાઉનલોડ |
6. | 12 | જ્ઞાનસેતુ ગણિત | ડાઉનલોડ |
7. | 13 | જ્ઞાનસેતુ ગુજરાતી | ડાઉનલોડ |
7. | 14 | જ્ઞાનસેતુ અંગેજી | ડાઉનલોડ |
7. | 15 | જ્ઞાનસેતુ ગણિત | ડાઉનલોડ |
8. | 16 | જ્ઞાનસેતુ ગુજરાતી | ડાઉનલોડ |
8. | 17 | જ્ઞાનસેતુ અંગેજી | ડાઉનલોડ |
8. | 18 | જ્ઞાનસેતુ ગણિત | ડાઉનલોડ |
9. | 19 | જ્ઞાનસેતુ ગુજરાતી | ડાઉનલોડ |
9. | 20 | જ્ઞાનસેતુ અંગેજી | ડાઉનલોડ |
9. | 21 | જ્ઞાનસેતુ ગણિત | ડાઉનલોડ |
10. | 22 | જ્ઞાનસેતુ ગુજરાતી | ડાઉનલોડ |
10. | 23 | જ્ઞાનસેતુ અંગેજી | ડાઉનલોડ |
10. | 24 | જ્ઞાનસેતુ ગણિત | ડાઉનલોડ |
10. | 25 | જ્ઞાનસેતુ વિજ્ઞાન અને ટેકનોલોજી | ડાઉનલોડ |