આંબેડકર આવાસ યોજના ગુજરાત | Ambedkar Awas Yojana Gujarat Application Online

ગુજરાત મકન સહાય યોજના: આંબેડકર આવાસ યોજના ગુજરાત | Gujarat Makan Sahay Yojana: Ambedkar Awas Yojana Gujarat 2022

Direct Scheduled Cast Welfare Scheme | Awas Yojana Gujarat | Dr.Ambedkar Avas Yojana | e Samaj Kalyan Portal | ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ 1,49,910/- ની સહાય

આંબેડકર આવાસ યોજના ગુજરાત | Ambedkar Awas Yojana Gujarat Application Online


યોજનાનો હેતુ: 

અનુસૂચિત જાતિના બેઘર, ખુલ્લા પ્લોટ, બિન વસવાટ લાયક કાચા માટી અને પ્રથમ માળે મકાન બનાવવા માટે 1,20,000 ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. રૂ.માંથી રૂ. 1,20,000 સહાય, પ્રથમ હપ્તો – રૂ. 40,000, બીજો હપ્તો - રૂ. 60,000 અને ત્રીજો હપ્તો – રૂ.20,000/- લાભાર્થીને આપવામાં આવશે.


બીસીકે-પ૦ : ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)

Housing Scheme Details Below

Dr.Ambedkar Awas Yojana Online Application 2022 | ડૉ.આંબેડકર આવાસ યોજના

આવાસ યોજનાની વિગતો

યોજનાનું નામ: ડો. આંબેડકર આવાસ યોજના ગુજરાત

અમલીકરણ: ગુજરાત સરકાર

ઉદ્દેશ્યો: અનુસૂચિત જાતિ બેઘર, ખુલ્લા પ્લોટ સાથે, બિનવારસી

લાભાર્થી: અનુસૂચિત જાતિ બેઘર પરિવાર

અરજીનો પ્રકાર: ઓનલાઇન

સહાયનો લાભ : રૂ.1,20,000 

સત્તાવાર વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in


Ambedkar Awas Yojana Online Gujarat

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. Ambedkar Awas Yojana ની ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે. 


નિયમો અને શરતો:

  • આ યોજના હેઠળ લાભ મેળવતાં લાભાર્થી ફક્ત અનુ.જાતિના અને ઘરવિહોણા હોવા જોઇએ
  • લાભાર્થી પાસે પોતાની માલીકીનો પ્લોટ અથવા રહેવાલાયક ન હોય તેવું કાચુંગારમાટીનું / ઘાસ પૂળાનું / કુબા ટાઈપનું / જર્જરિત મકાન હોવું જોઇએ
  • અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યકિતના નામે હાલ ભોંયતળીયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન / મકાન માલિકની સંમતિથી ઉપરના માળે મકાન બાંધે તો તેને પણ આ યોજના હેઠળ લાભ આપી શકાશે.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં આ વિભાગ કે અન્ય વિભાગ હસ્તકની અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ
  • ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી, તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે
  • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે રૂ.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૧,૨૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએે
  • શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ
  • ગ્રામ્ય વિસ્તારમાં રૂ।.૫,૦૦,૦૦૦/- નો વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે
  • શહેરી વિસ્તારમાં રૂ।.૭,૦૦,૦૦૦/- વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે
  • ડૉ.આંબેડકરઆવાસયોજના હેઠળ લાભ મેળવવા માટે https://esamajkalyan.gujarat.gov.inઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Ambedkar Awas Yojana Gujarat


સહાયનું ધોરણ

મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ૨૦,૦૦૦/

અરજી માટેનું નિયમ નમુનાનું ફોર્મ: ડાઉનલોડડાઉનલોડ 


અમલીકરણ કચેરી : નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તથા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(પંચાયત)ની કચેરી.


ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

    ● જેના લાભાર્થીને પ્રથમ હપ્તામાં 40,000/- સહાય આપવામાં આવે છે.

    ● બીજા હપ્તા પેટે 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.

    ● ત્રીજા હપ્તા પેટે 20,000/- મળવાપાત્ર થાય છે.

    ● ડૉ.આંબેડકર આવાસ સહાય સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) નો લાભ પણ મેળવી શકે છે.

    ● લાભાર્થીએ MGNREGA હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી મેળવી શકે છે. જેમાં કુલ- રૂપિયા 17910/- ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે. 

    ● સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12,000/- ની સહાય આંબેડકર આવસ યોજનાના લાભાર્થીઓ મેળવી શકાશે.

    ● શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોકોઓએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે.

સબમિટ કરવાના દસ્તાવેજ

  1. અરજદારનું આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. ચૂંટણી ઓળખપત્રો
  4. અરજદારની જાતિ/પેટાજાતિનું ઉદાહરણ
  5. અરજદારની કુલ વાર્ષિક આવકનું ઉદાહરણ
  6. રહેઠાણનો પુરાવો: (વીજળી બિલ, લાઇસન્સ, લીઝ એગ્રીમેન્ટ, ચૂંટણી કાર્ડની નકલ
  7. પાછલી પાસબુક / રદ કરેલ ચેક (અરજદારનું નામ)
  8. જમીનની માલિકીનો આધાર/દસ્તાવેજ/માપનું ફોર્મ/રાઇટ્સ ફોર્મ/ચાર્ટર ફોર્મ (લાગુ પડતું હોય તેમ).
  9. તલાટી-કમ-મંત્રી દ્વારા હસ્તાક્ષર કરેલ જે જમીન પર મકાન બાંધવાનું છે તે જમીનનો વિસ્તાર દર્શાવતા નકશાની નકલ.
  10. મકાન બાંધકામ લોટ
  11. એક એફિડેવિટ જણાવે છે કે તેણે અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી
  12. પતિના મૃત્યુનું ઉદાહરણ (જો વિધવા હોય તો)


Key Points Of Dr.Ambedkar Awas Yojana Online Form

યોજના : ડૉ.આંબેડકર આવાસ યોજના

યોજના મુખ્ય ઉદ્દેશ : અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું.

લાભાર્થી : ગુજરાતના અનુસુચિત જાતિ (SC) જ્ઞાતિઓ નાગરિકોને

મળવાપાત્ર લોન : આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. તથા અન્ય બે યોજનાના લાભ પણ મળે છે.

Govt.Official Website Click Here

Online Apply Website Apply Now


ઓનલાઈન અરજી કરો અને અરજી ફોર્મ

આંબેડકર આવાસ યોજના ગુજરાતીમાં વાંચો

આંબેડકર આવાસ યોજના ગુજરાત માટે ઓનલાઈન અરજી કરો

આંબેડકર આવાસ યોજના ગુજરાત 2020 અરજી ફોર્મ [PDF]


પોર્ટલનું નામ: ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ લાગુ કરો


Ambedkar Awas Yojana Online Application Gujarat

SJE Gujarat દ્વારા e Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Application કરવાની રહેશે. આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

● સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.

● હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.

● જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.

● જેમાં નંબર-2 Dr Ambedkar Avas Yojana પર ક્લિક કરવાનું રહેશે.

● જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.

● જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

● નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

● Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.

● ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.

● ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

● તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.

● ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

● Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.


Highlight Point of Dr.Ambedkar Awas Yojana Online Form

Govt. Official Website Click Here

Your Application Status Click Here

New User? Please Register Here! Click Here

Citizen Help Manual Download Here


ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના વંચિત વર્ગની વ્યક્તિઓના આર્થિક વિકાસ અને સશક્તિકરણની ખાતરી કરવાનું છે.

  • અનુસૂચિત જાતિ
  • વિકસતી જાતિઓ
  • સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો
  • લઘુમતી સમુદાયો
  • શારીરિક અને માનસિક રીતે અશક્ત વ્યક્તિઓ

આ વિભાગ દ્વારા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃદ્ધો માટે પણ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.


Dr.Ambedkar Awas Yojana Gujarat Online Application ઓનલાઇન અરજી 2022

રાજ્ય સરકારે હવે આ યોજના ને Online મૂકેલ છે જેમાં લાભાર્થી જાતે આ યોજનાની અરજી કરી શકે છે.જેમાં તેમને સરકાર ની Official Website E-Samaj Kalyan Portal પર Login થવાનું રહેશે.અને જાતે અરજી કરવાની રહશે.જેમાં લાભાર્થી પોતાના ગામ ના ગ્રામ પંચાયત નાં ઓપરેટર મારફતે અરજી કરી શકે છે.અથવા તો CSC સેન્ટર પર જઈને Online અરજી કરી શકે છે.

અહીંયા અમે E-Samaj Kalyan Online Apply કરવાની પ્રક્રિયા બતાવેલ છે જે અનુસરી ને લાભાર્થી Online અરજી કરી શકે છે.જે નીચે મુજબ ની છે.

  • સૌપ્રથમ આપને esamaj kalyan ની Website પર જવાનું રહેશે.જ્યાં આપને નીચે આપેલ ફોટો માં દર્શાવ્યા પ્રમાણે વેબસાઈટ નાં મેનુ માં Director Of Schedule Cast મા જવાનુ રહશે.
  • જ્યાં આપને બધી યોજના દેખાશે.જેમાંથી આપને Dr. ambedar Awas Yojana પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે. નીચે નીચે ફોટો માં બતાવેલ છે.
  • જો પહેલે થી જ તમે Id અને Passward બનાવેલ છે તો લાભાર્થી એ સીધું લોગીન થવાનું રહેશે. અને જો આપે Id અને Passward ના બનાવ્યું હોઈ તો પહેલા ID અને Passward બનાવવા પડશે અને પછી જ ઓનલાઈન અરજી કરી શકાશે.
  • જ્યાં આપની બધી માહિતી માંગશે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રહેઠાણ સરનામું, મોબાઈલ નંબર વગેરે. ત્યારબાદ જરૂરી આધરપુરવાઓ ને Online અપલોડ કરવામાં રહેશે.જે ઉપર આપેલ છે તે બધા પુરાવાઓ. બાદ માં આપની અરજી સબમિટ કરવાની રહેશે.


Dr.Ambedkar Awas Yojana Online Application Status check

આ સહાય ની અરજી કર્યા બાદ લાભાર્થી પોતે esamaj kalyan Portal પર જઈ ને પોતાની અરજી ની પ્રક્રીયા ક્યાં સુધી પોચી છે તે ચકાસી શકે છે એટલે લાભાર્થી તેમની Application Status check કરી શકે છે. Application Status check કરવા માટે અહીંયા ક્લિક કરો


Esamaj Kalyan Portal Apply Guidance Video

જો આપને અરજી કરવાની અને esamaj kalyan Portal મા લોગીન થવાનું નાં ખબર પડવી હોઈ તો નીચે વિડિયો ની લિંક આપેલ છે તમે વિડિયો દ્વારા પણ અરજી કરવાની પ્રક્રિયા સમજી શકો છો. વિડિયો જોવા માટે અહીંયા ક્લિક કરો


Dr.Ambedkar Awas Yojana Gujarat Contact Number

ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ સહાય રાજ્ય નાં અતિ પછાત અને ગરીબ લોકો ને પોતાનું ઘર બનાવવા માટે આપવામાં આવે છે.જેમના નો આપને આ સહાય વિશે વધુ જાણકારી મેળવવી હોઈ તો આપ ગ્રામ્ય વિસ્તાર માં તલાટી કમ મંત્રી ની સંપર્ક કરી શકો છો.અને તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી નો સંપર્ક કરી શકો છો.અને જિલ્લા કક્ષા એ જિલ્લા પંચાયત કચેરી ખાતે સંપર્ક કરી ને માહિતી મેળવી શકો છો વધુ માં આપ Esamaj kalyan Portal પર જઈ ને વધુ માહિતી મેળવી શકો છો.

Esamaj kalyan Portal


FAQ’s of Dr.Ambedkar Avas Yojana

ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?

આ યોજનાનો લાભ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

Ambedkar Awas Yojana નો લાભ કોણે મળે?

ગુજરાતના અનુસૂચિત જાતિ જ્ઞાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આંબેડકર આવાસ યોજનાનો લાભ મળે.

આંબેડકર આવાસ યોજનામાં કેટલો લાભ મળે?

આ આવાસ યોજનામાં લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- નો લાભ મળે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ 17910/- ની સહાય તથા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ 12,000/- નો પણ લાભ મળે છે.

ડૉ.આંબેડકર આવાસ યોજનાની અરજી કેવી રીતે કરવાની?

આ યોજનાનો લાભ મેળવવા માટે e samaj kalyan portal પરથી ઓનલાઈન કરવાની હોય છે.

ઠરાવો અને પરિપત્રો:

(પરિપત્ર ડાઉનલોડ કરવા માટે મોબાઇલને Desctop View કરો )
ક્રમઠરાવ/પરિપત્રતારીખઠરાવ/પરિપત્ર નંબરPDF ફાઇલ લીંક
ઠરાવ૨૫/૦૧/૧૯૮૯વમસ/૧૨૮૮/૧૪૩૯/(૧)/ખડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૦૭/૦૩/૧૯૯૦વમસ/૧૨૮૯/૧૦૨૨/ખડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૩૧/૦૩/૧૯૯૨વમસ/૧૨૮૮/બા.૯૭/ખડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૧૮/૦૩/૧૯૯૩વમસ/૧૨૮૮/૧૪૩૯/૧/ખડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૧૫/૦૯/૧૯૯૭વમસ/૧૦૯૭/૨૫૭/હડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૧૩/૦૪/૧૯૯૯અબડ/૧૦૯૯/૭૬૯/હડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૨૨/૦૨/૨૦૦૦અબડ/૧૦૯૯/૭૬૯/હડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૧૬/૦૩/૨૦૦૦અબડ/૧૦૨૦૦૦/૫૭૫/હડાઉનલોડડાઉનલોડ
ઠરાવ૨૮/૦૪/૨૦૦૦અબડ/૧૦૨૦૦૦/૪૬૪/હડાઉનલોડડાઉનલોડ
૧૦ઠરાવ૨૯/૦૮/૨૦૦૧અબડ/૧૦૨૦૦૦/૪૬૪/હડાઉનલોડડાઉનલોડ
૧૧ઠરાવ૧૭/૦૫/૨૦૦૪અબડ/૧૦૨૦૦૩/૧૩૦૩/હડાઉનલોડડાઉનલોડ
૧૨ઠરાવ૦૮/૦૬/૨૦૦૫અબડ/૧૦૨૦૦૩/૧૩૦૩/હડાઉનલોડડાઉનલોડ
૧૩ઠરાવ૦૨/૦૩/૨૦૦૯પરચ/૧૦૨૦૦૮/૮૧૯/લડાઉનલોડડાઉનલોડ
૧૪ઠરાવ૧૧/૦૮/૨૦૧૦પરચ/૧૦૨૦૦૯/૮૧૯/લડાઉનલોડડાઉનલોડ
૧૫ઠરાવ૧૪/૦૮/૨૦૧૪હસલ/૧૨૦૧૩/૮૭૩૦૭૫/હડાઉનલોડડાઉનલોડ
૧૬ઠરાવ૨૦/૦૪/૨૦૧૮અબડ/૧૨૨૦૧૭/૯૬૨/હડાઉનલોડડાઉનલોડ
૧૭ઠરાવ૧૨/૧૨/૨૦૧૮અબડ/૧૨૨૦૧૭/૯૬૨/હડાઉનલોડડાઉનલોડ
૧૮ઠરાવ૨૭/૧૨/૨૦૨૧અબડ/૧૨૨૦૨૧/૫૬૨૬૬૨/હડાઉનલોડડાઉનલોડ