ગાય સહાય યોજના ગુજરાત | Gay Sahay Yojana Gujarati Application Form

દેશી ગાય સહાય યોજના ફોર્મ | ગાય આધારિત ખેતી યોજના | Gay Sahay Yojana Gujarat | iKhedut Portal Registration | પશુ  સહાય યોજના | Cow Sahay Yojana Gujarat | Desi Gir Gay Sahay Yojana | Gay Sahay Yojana


ગાય આધારિત ખેતી યોજના : Gay adharit Kheti yojana Online Apply , Gay Sahay Yojana

  • ગાય સહાય યોજના શું છે
  • મળવા પાત્ર કુલ સહાય
  • આવેદક માટેની પાત્રતા
  • અરજી કરવાની પ્રક્રિયા
  • આવેદન માટે જરૂરી દસ્તાવેજો
  • દેશી ગાય યોજના ફોર્મ pdf 
  • Gay Sahay Yojana Online Apply
  • Gay Sahay Yojana Gujarat (ગાય સહાય યોજના ગુજરાત)
  • Required Documents to Avail Gay Sahay Yojana
  • Eligibility Criteria for Gay Sahay Yojana
  • Assistance from Gay Sahay Yojana
  • How to Apply for Gay Sahay Yojana:
  • Procedure for payment of Gay Sahay Yojana
  • Gay Sahay Yojana Review:
  • Gay Sahay Yojana Form:


Gay Sahay Yojana Gujarat (ગાય સહાય યોજના ગુજરાત)

Gay Sahay Yojana Gujarat (ગાય સહાય યોજના): At the end of the adult deliberation, a resolution was passed in the year 2020-21 to revive the state’s economy in the adverse economic situation arising out of the Kovid-19 epidemic for a scheme to help a farmer’s family in subsistence farming for a single cow under a new natural farm under the new matter (2). It has been decided to give administrative sanction to spend Rs. 66.50 crore as per Gujarat Self-Reliance Package announced by.


pashupalan sahay yojana


શું છે ગાય સહાય યોજના ?

ગુજરાત રાજ્યના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે, માટે ગુજરાત સરકાર દ્વારા આ વ્યવસાય ને વિકસાવવા માટે અને ખ્દુતો તથા પશુપાલકો ના જીવન ને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ પશુપાલન યોજનાઓ અને ખેતી લક્ષી યોજનાઓ અમલી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવે છે. કારણ કે ગાય નું દૂધ અને ઘી ખૂબ જ લાભદાયી છે. સાથે સાથે ગાય ના મળમૂત્ર નું ખાતર ખેતર ની જમીન માં નાખવામાં આવે તો જમીન ની ફળદ્રુપતા માં સુધારો થાય છે અને પાક સારો પાકે છે, પરંતુ ખેડૂતો પાસે ગાયો નું પ્રમાણ ખૂબ જ ઓછું છે,


ગૌ આધારિત ખેતી સહાય યોજના: ગાય આધારિત ખેતી યોજના ગુજરાત (Gay adharit Kheti Yojana Gujarat) સરકારે વર્ષ ૨૦૨૦ માં ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાગુ કરી છે. આ યોજના અંતર્ગત ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતને રૂ. 900 દર મહિને. સહાય આપવાની ગાય આધારિત ખેતી યોજના લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત ગૌ આધારિત ખેતી કરતા તમામ ખેડૂતને ગુજરાત સરકાર તરફથી દર મહિને ગાય સહાય યોજના માં રૂ.900  મળે છે.


Gay Sahay Yojana – ikhedut Portal | દેશી ગાય સહાય યોજના


iKhedut Portal Registration | પશુ  સહાય યોજના | Cow Sahay Yojana Gujarat | Desi Gir Gay Sahay Yojana | Gay Sahay Yojana


Gay Sahay Yojana Gujarat

રાજ્યમાં ખેડૂતો/પશુપાલકોના વ્યવસાયમાં ખર્ચનો ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર સતત ચિંતિત છે. જેના માટે વિવિધ સરકારી યોજનાઓ, અભિયાન અને કાર્યક્રમ અમલમાં મુકેલ છે.


Ikhedut Portal 2022 પર આત્માની પ્રાકૃતિક કૃષિને લગતી યોજનાઓ કાર્યરત છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વધારે તે માટે સહાય આપતી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે પાક વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા કરવામાં આવતી ખેતી છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020-21 માં નવી યોજના બહાર પાડવામાં આવેલ હતી. જેમાં દેશી ગાય માટે સહાય આપવાનું નક્કી થયેલું.

Per Year 10800 Sahay Yojana For Cow In Gujarat

દેશી ગાય સહાય યોજનાનો હેતુ

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ખૂબ જરૂરી છે. રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. ઓર્ગેનિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરીયાત રહે છે. જેના દ્વારા ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ દેશી ગાય આધારતિ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવશે.


Important Point of Gay Sahay Yojana

યોજનાનું નામ: Gay Sahay Yojana

ઉદ્દેશ: ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય  તે હેતુથી યોજના અમલી બનાવેલ

લાભાર્થી: ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો

સહાયની રકમ: ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય આપવામાં આવશે. આ સહાય રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.

માન્ય વેબસાઈટ: https://ikhedut.gujarat.gov.in/  

અરજી કેવી રીતે કરવી: Click કરો.

અરજી કરવાની છેલ્લી તારીખ: 27/05/2024


Important Point of Gay Sahay Yojana

Desi Gay Sahay Yojana | Cow Subsidy Scheme | ikhedut


ગાય સહાય યોજના ગુજરાત માટેની મહત્વની લિંક

ગાય આધારિત સહાય યોજના પરિપત્ર : ડાઉનલોડ કરો

ગાય આધારિત સહાય યોજના એપ્લિકેશનઃ અહીં ક્લિક કરો


Gay Sahay Yojana હેઠળ મળવાપાત્ર લાભ

Gay Sahay Yojana હેઠળ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા પશુપાલકોને સહાય આપવામાં આવશે. ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900/-ની સહાય આપવામાં આવે છે. આ સહાય વાર્ષિક રૂપિયા.10800/- ની મર્યાદામાં આપવામાં આવશે.

  • આ યોજના હેઠળ અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.
  • દર ત્રણ માસે ગાયના ટેગ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
  • લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
  • જે લાભાર્થીઓએ દેશી ગાય સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.
  • મફત 250 કિલો-પશુ ખાણદાણ સહાય । Pashu Khandan Sahay Yojana


દેશી ગાય સહાય માટેની પાત્રતા

આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ ખેડૂતોના હિત અર્થે અમલી બનાવેલ છે. આ સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ખેડૂત ધરાવતો હોવો જોઈએ.

  • લાભાર્થી ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, મોટા ,સીમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • દરેક જ્ઞાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીનનું રેકર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલ વિસ્તારમાં વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હોવો જોઇએ.
  • Organic Farming કરતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
  • તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્વારા શરતો પૂર્ણ કરતા હોય તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ એક ખાતા નમૂના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
  • લાભાર્થી ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલ હોવી જોઈએ.


ગાય આધારિત ખેતી યોજના : Online Registration | Application Form


Document Requirement for Gay Sahay Yojana 2024

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ગીર અને દેશી ગાયોના નિભાવ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટેOnline Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબ ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

  • લાભાર્થી ખેડૂત પાસે ikhedut portal 8-a અને 7/12 ની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત એસ.ટી અને એસ.સી હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • રેશનકાર્ડની નકલ
  • દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર
  • દેશી ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
  • બેંક ખાતાની નકલ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો


Online Apply For Gay Sahay Yojana Gujarat

દેશી ગાય સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો ikhedut portal પરથી Online Application કરવાની રહેશે. આ સહાય માટે ખેડૂતો નજીકના CSC સેન્‍ટર પરથી, પોતાના ગ્રામ પંચાયત ખાતેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે. ખેડૂતોઘરે બેઠા જાતે પણ Online Application કરી શકે છે.

  • પ્રથમ Google Chrome ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં Ikhedut Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે Khedut Website ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.

Gay Sahay Yojana Gujarat Form | gay sahay yojana online registration | Per Year 10800 Sahay Yojana For Cow In Gujarat

  •  Yojana પર ક્લિક કર્યા બાદ અન્ય યોજનાઓ પર નંબર-1 ’આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.

ikhedut Portal | Pashupalan Sahay Yojana | Gay Sahay Yojana Gujarat | ગાય સહાય યોજના | Desi Gay Sahay Yojana Gujarat 2022

  • હવે નવુ પેજ ખૂલશે જેમાં ‘દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2022-23)’ ની સામે “અરજી કરો” પર Click કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

ikhedut Portal | Pashupalan Sahay Yojana | Gay Sahay Yojana Gujarat | ગાય સહાય યોજના | Desi Gay Sahay Yojana Gujarat 2022

  • ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ ‘નવી અરજી કરવા ક્લિક કરો’પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદાર દ્વારા સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે.
  • એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિંતેની નોંધ લેવી.
  • છેલ્લે, ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.


ઓનલાઈન એપ્લિકેશનની છેલ્લી તારીખ

દેશી ગાય સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા 13/05/2024 થી 27/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

Official Website: Click Here

Gay Sahay Yojana Online Apply: Apply Here

Check Application Status: Click Here

Print Application : Click Here


FAQ’s Gay Sahay Yojana Gujarat

ગુજરાતમાં ખેડૂતોને વિવિધ યોજનાઓનો માટે કયું પોર્ટલ બનાવવામાં આવેલ છે?

રાજ્યના ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવાવામાં આવેલ છે.


Gay Sahay Yojana માં શું લાભ મળે?

ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય આપવામાં આવશે. આ સહાત રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.


દેશી ગાય સહાય યોજનાનો ઉદ્દેશ શું છે?

રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી યોજના અમલી બનાવેલ છે.


ગાય (દેશી) સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

ખેડૂતોએ ગાય સહાય યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે


ગાય સહાય યોજના સમીક્ષા:

  1. જો કોઈ લાભાર્થીએ આ યોજનાનો લાભ લીધો હોય અને તે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો જણાય તો તાત્કાલિક સહાય બંધ કરવામાં આવશે. (2) આ યોજનાના નિયંત્રક અધિકારી રાજ્ય સ્તરે નિયામક, સર્વસંમતિ અને રાજ્ય નોડલ અધિકારી, આત્મા રહેશે અને પ્રોજેક્ટ નિયામક આત્મા જિલ્લા સ્તરે આ યોજનાના અમલીકરણ અધિકારી હશે.
  2. આ યોજના નિયામક, સમિતિ અને રાજ્ય નોડલ અધિકારી, આત્માના નિયંત્રણ હેઠળ રહેશે. જો યોજનાના અમલીકરણ અંગે કોઈ પ્રશ્ન ઉદ્ભવે, તો અર્થઘટન / તકનીકી બાબતો અંગેનો અંતિમ નિર્ણય અધિક મુખ્ય સચિવ (કૃષિ) સાથે પરામર્શ કરીને નિયામક, સર્વસંમતિ અને રાજ્ય નોડલ અધિકારી, આત્મા દ્વારા લેવામાં આવશે.
  3. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માએ જિલ્લા કક્ષાએ લાભાર્થીનું નામ, ગામનું નામ, એકાઉન્ટ નંબર, સહાયની રકમ, લાભ આપવાનું વર્ષ વગેરેનું રજીસ્ટર જાળવવાનું રહેશે.
  4. દેશી ગાયના મૃત્યુ અથવા વેચાણના કિસ્સામાં અથવા કુદરતી ખેતી બંધ થવાના કિસ્સામાં, ઉપલબ્ધ સહાય બંધ કરવામાં આવશે અને બીજી ગાય ઉછેરવામાં આવશે અને કુદરતી ખેતી કરવામાં આવશે.
  5. લાભાર્થી દ્વારા ગાયનું કોઈ આકસ્મિક મૃત્યુ થાય અથવા ગાય ભગવાનને વેચવામાં આવી હોય અથવા અન્ય કોઈને આપવામાં આવી હોય અને ગાયની માલિકી ન હોય તો તાત્કાલિક તાલુકા/જિલ્લા આત્માની કચેરીને જાણ કરવી જોઈએ અને સહાય બંધ કરવી જોઈએ. અન્યથા પ્રાપ્ત રકમ વસૂલપાત્ર રહેશે.
  6. અરજી મંજૂર થયા પછી કોઈપણ તબક્કે આત્મા અથવા અન્ય સરકારી કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવશે કે અરજદાર કુદરતી ખેતી સાથે સંકળાયેલા ન હોય અથવા તેની પાસે દેશી ગાય ન હોય તો પણ તાત્કાલિક અસરથી સહાય બંધ કરવામાં આવશે.
  7. આ યોજનાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા નિયામક, સર્વસંમતિ અને રાજ્ય નોડલ અધિકારી, આત્માને કૃષિ નિયામક દ્વારા ફાળવવામાં આવશે. નિયામક, સમેતી અને SNO, આત્મા દ્વારા પ્રાપ્ત ગ્રાન્ટ જિલ્લા કક્ષાએ, પ્રોજેક્ટ નિયામક, આત્માને તેમની કામગીરી બદલ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
  8. જિલ્લાઓમાં તાલુકાઓની સંખ્યા અને કુદરતી ખેતીની હદને ધ્યાનમાં લઈને રાજ્ય સ્તરેથી લક્ષ્યાંકો ફાળવવામાં આવશે.
  9. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માએ નિયત ફોર્મમાં નિયામક, સમેતી, ગાંધીનગરને તેમજ વિગતવાર હિસાબો અને ઓડિટની કામગીરી હાથ ધરવા માટે નિયત ફોર્મમાં પ્રમાણપત્ર ઑફ ગ્રાન્ટ યુટિલાઇઝેશન (UTC) મોકલવું પડશે.
  10. નાણાકીય ચૂકવણી હંમેશા ECs (ઈલેક્ટ્રોનિક ક્લિયરન્સ સર્વિસ) / RTGS / DBT દ્વારા થવી જોઈએ.
  11. આ યોજનાના અમલીકરણ માટે સમયાંતરે આઇ-ખેડૂત પોર્ટલ પર જરૂરી ફેરફારો અથવા માર્ગદર્શન સૂચનાઓ પણ લાગુ પડશે.
  12. આ કાર્યક્રમના અમલીકરણ માટે, i-ખેડૂત પોર્ટલ પરનું અરજીપત્રક તેમજ આનુષંગિક પત્રકો આત્માના નિયામક દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. (12) ગામના લાભાર્થીઓની યાદી ગ્રામ પંચાયત ચોરા પર પ્રસિદ્ધ કરવાની રહેશે.
  13. આ યોજનાનો આકસ્મિક ખર્ચ આત્મા યોજના / સમતી રિવોલ્વિંગ ફંડ દ્વારા ઉઠાવવામાં આવશે.
  14. આ મંજુરી હેઠળ કરવામાં આવેલ ખર્ચ તે વર્ષના અંદાજપત્રીય જોગવાઈને આધીન નાણા વિભાગ દ્વારા સમયાંતરે ફાળવવામાં આવેલ ગ્રાન્ટની મર્યાદાને આધીન રહેશે.
  15. વર્તમાન અને આગામી નાણાકીય વર્ષમાં પ્રવર્તમાન નિયમોને આધીન વર્તમાન કાર્ય માટે પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવશે.
  16. આ અંગેનો ખર્ચ કાયમી તેમજ સમયાંતરે લાગુ પડતા ઠરાવો/પરિપત્રો અને રાજ્ય સરકારના નિયમોની જોગવાઈઓ અનુસાર નિયત રીતે કરવામાં આવશે.
  17. આ મંજુરી આપવા માટે થતા ખર્ચના સંદર્ભમાં નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો લાગુ કરવામાં આવશે.
  18. આ મંજુરી હેઠળ ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે થઈ શકશે નહીં. વર્ષના અંતે, જો કોઈ રકમ બાકી હોય, તો તે પરત કરવાની રહેશે.
  19. યોજનાની નિયત શરતો અને બિડનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  20. હાલના કામની ટેન્ડર પ્રક્રિયામાં, ઠરાવ નંબર તા.
  21. આ મંજુરી હેઠળ કરવામાં આવનારી ખરીદી અંગે રાજ્ય સરકારના વર્તમાન ધોરણો અને પ્રાપ્તિ નીતિઓનું કડક પાલન.