સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના | Solar Rooftop Gujarat Scheme 2023 | Know Benefits and Full information

#Updated Solar Rooftop Gujarat Scheme 2023 સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 । મોદી સરકારની આ યોજનાથી સોલર પેનલ લગાડવા માટે સબસિડી મળશે । Know Benefits and Full information

પ્રધાનમંત્રી સોલાર યોજના, સોલાર પેનલ કિંમત 2023, સોલાર પંપ યોજના 2023, સોલાર કિંમત, સોલાર કંપની

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના | Solar Rooftop Gujarat Scheme 2022

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 । solar rooftop gujarat scheme 2023 । solar rooftop gujarat 2023 । solar rooftop scheme india । rooftop solar gujarat 2023 | surya gujarat yojana 2023 | સોલાર પેનલ કિંમત 2023


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના 2018-19 શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.

યોજના અંગેના મુદ્દાઓ

  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 શું છે? | What is Solar Rooftop Gujarat Scheme 2023?
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022નો ઉદ્દેશ્ય શું છે? | What is the objective of Solar Rooftop Gujarat Scheme 2023?
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 ના લાભ | Benefits of Solar Rooftop Gujarat Scheme 2023
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 Installer List
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023 | Subsidy of Solar Rooftop Gujarat Scheme (Subsidy Rate) | સોલાર પેનલ કિંમત 2023
  • વીજ ગ્રાહક માટે સબસીડી કેટલી મળશે તેની ગણતરીનું ઉદાહરણ દર્શાવતું પત્રક | A sheet showing an example of calculation of how much subsidy will be available for electricity consumer
  • Solar Rooftop Gujarat Scheme 2023માં સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે? | How much space will be required to install solar panels?
  • Solar Calculator for Solar Rooftop Gujarat Scheme 2023 | સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે સૌર કેલ્ક્યુલેટર
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે કોણ અરજી કરી શકે છે (પાત્રતા )? | Who can apply for Solar Rooftop Gujarat Scheme 2023 (Eligibility)
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ? | How to apply online for Solar Rooftop Gujarat Scheme 2023?
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 મેન્યુઅલ અને માર્ગદર્શિકા | Solar Rooftop Gujarat Scheme 2023 Manual and Guide
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 હેલ્પલાઈન નંબર | Solar Rooftop Gujarat Scheme 2023 Helpline No.
  • FAQ
  • શું સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના પર અરજી કરવા માટે સૂચિમાંથી ઇન્સ્ટોલર પસંદ કરવું ફરજિયાત છે?
  • હું મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું કારણ કે મેં ઇન્સ્ટોલરનો સંપર્ક કર્યો છે પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
  • મેં અગાઉની સ્કીમમાં રૂફટોપ સોલર પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે અને હવે વધુ ઉમેરવા માંગું છું. શું હું તે કરી શકું અને સબસિડી મેળવી શકું?
  • શું કોઈ પણ વ્યક્તિ અરજી કરતા પહેલા અલગ અલગ ઇન્સ્ટોલર્સનો સંપર્ક કરી શકે છે?
  • હું કઈ રીતે યોજનાના દરો અને માર્ગદર્શિકા વિશે જાણી શકું છું?
  • સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે મારી પાસે ટેરેસ પર પૂરતી જગ્યા નથી. તો હું શું કરું?
  • મારી ટેરેસ નજીકના મકાન/વૃક્ષનો પડછાયો ધરાવે છે તો હું શું કરું?
  • મારી પાસે રૂફટોપ સોલર પીવી સિસ્ટમની કિંમતની ચુકવણી કરવા માટે ક્ષમતા નથી. તો હું શું કરી શકું?
  • મારે 1 થી 2 KWની સોલાર સિસ્ટમ લેવી છે પરંતુ એજન્સીઓ તેને ઇન્સ્ટોલ કરવા તૈયાર નથી.
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડીની રકમ કોને મળશે?। Who will get the subsidy amount of surya gujarat yojna?
  • શું કોઈ વ્યક્તિ સૂર્ય ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર પીવી સિસ્ટમ માટે અરજી કરી શકે છે?

solar rooftop gujarat scheme 2022 । solar rooftop gujarat 2022 । solar rooftop scheme india । rooftop solar gujarat 2022 | surya gujarat yojana 2022

જાણો ગુજરાત સરકારની સોલાર રૂફ ટોપ યોજનાની ખાસ વિશેષતાઓ

સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે


આ યોજનામાં વીજ ગ્રાહક એક કિલોવોટ DC કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે

ગુજરાત પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રે પોતાનો ફાળો વધારવા માગે છે અને તેમાં પણ તે સૌર ઉર્જા ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજ્યમાં કુલ બે લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં કુલ આઠ લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 શું છે? | What is Solar Rooftop Gujarat Scheme 2023?

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ઘર વપરાશ માટે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા “સૂર્ય ગુજરાત” સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે અને વર્ષ 2023 સુધીમાં આ યોજના હેઠળ 8 લાખ રહેણાંક ગ્રાહકોને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023નો ઉદ્દેશ્ય શું છે?

ફ્યૂલની કિંમત (Fuel Price) પ્રતિદિન વધી રહી છે, જેના કારણે વીજળી (Electricity)ની ખપત વધવાની સાથે કિંમતમાં પણ ભારે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે

રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઇમારતોને વીજળી પૂરી પાડશે તેથી તેમને ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર છે, જેનાથી ઊર્જા ખર્ચમાં બચત થાય છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.


સોલાર રૂફટોપ યોજનાનો ઉદ્દેશઃ

- રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું

- કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું

- અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી

- સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા

સોલર રૂફટોપ યોજનાનો સમયગાળોઃ 

આ નીતિ અમલીકરણ સમયગાળો નાણાંકીય વર્ષ 2023-24 સુધીનો રહેશે.

ખાનગી રહેણાંક મકાનો ઉપર સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ પર નીચે મુજબ સબસિડી મળવા પાત્ર રહેશે:

અગાઉ સ્થાપિત કરેલ સોલર રૂફ ટોપ યોજના માટે સબસિડી મેળવવા જરૂરી શરતોઃ

- અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા 10 કિ.વો. કરતા ઓછી હોવી જોઇએ,

- અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિ.વો. સુધી હોય તો માત્ર વધતી સોલાર ક્ષમતા પર 40% સબસીડી મળવા પાત્ર રહેશે

- જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કી.વો થી વધુ અને 10 કિ.વો કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર 20% સબસીડી મળવા પાત્ર રહેશે. 10 કિ.વો.થી વધુ કુલ સોલાર સિસ્ટમની ક્ષમતા પર સબસીડી મળવાપાત્ર રહેશે નહી.

સોલર રૂફટોપ યોજના માટે સબસિડી પૂરી પાડવા જવાબદાર મંત્રાલય

- સબસિડી ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) પાસેથી મળવાપાત્ર કેન્દ્રીય નાણાકીય સહાય જેટલી જ રકમ રાજ્ય સરકાર પાસેથી મેળવી શકાશે

- એક સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બન્ને પાસેથી સબસિડી મેળવી શકાશે નહીં.

- વીજ વિતરણ કાંપનીઓને સર્વિસ ચાર્જિસ અને કેપેસિટી બિલ્ડિંગ ચાર્જિસની સહાય રાજય સરકાર દ્વારા કરવામાં આવશે.

સોલાર રૂફટોપ યોજના માટે પાત્રતાઃ

- સોલાર રૂફ્ટોપ સિસ્ટમ વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડયુલ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવા જોઈએ.

- કોમન સુવિધાઓ માટેના વીજ જોડાણો માટેના સોલાર સિસ્ટમ સ્થાપવા માટે તે જગ્યાની માલકી તે ગ્રૂપ હાઉસિંગ સોસાયટી / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશન(RWA)ની હોવી જોઈએ.

- જે ફીડર પર દિવસ દરમ્યાન કાયમી 3- ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3-ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે.

પ્રધાનમંત્રી સોલાર યોજના, સોલાર પેનલ કિંમત 2022, સોલાર પંપ યોજના 2022, સોલાર કિંમત, સોલાર કંપની

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 ના લાભ

• મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.

• વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને

• આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.

• 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023

ક્રમ. કુલ ક્ષમતા કુલ કિંમત પર સબસિડી

1 3 KV સુધી 40%

2 3 KV થી 10 KV સુધી 20%

3 10 KV થી વધુ સબસિડી મળશે નહિ


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?


તમે ફક્ત આ લિક https://suryagujarat.guvnl.in/installer-list પર જઈને આપેલ કંપનીનો કોન્ટકટ કરવાનો રહેશે.




જે તે કંપની સોલાર પેનલની થતી કુલ કિંમતમાંથી સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરી દે છે અને તમારે ફક્ત બાકી વધતી કિંમત જ ભરવાની હોય છે.


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 હેલ્પલાઈન નંબર

Email:info.suryagujarat@ahasolar.in

ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333


સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 Installer List

https://suryagujarat.guvnl.in/installer-list

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023 | Subsidy of Solar Rooftop Gujarat Scheme (Subsidy Rate) | સોલાર પેનલ કિંમત 2023

ક્રમ. કુલ ક્ષમતા કુલ કિંમત પર સબસિડી

1 3 KV સુધી 40%

2 3 KV થી 10 KV સુધી 20%

3 10 KV થી વધુ સબસિડી મળશે નહિ


સોલાર સિસ્ટમની ક્ષમતા:

- આ યોજનામાં વીજ ગ્રાહક એક કિલોવોટ DC કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે

- સબસિડી વધુ વધુ 10 કી.વોની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.

- GHS/ RWAની કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા માટેની ક્ષમતા ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં વધુમાં વધુ કુલ 500 કિલોવોટ સુધી રહેશે.


સોલર રૂફટોપ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સીઃ

- રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને આ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી નિમવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ અને સબસીડી વિતરણ રાજ્યની વીજ વિતરણ કંપનીઓ થકી કરવામાં આવશે.


The Gujarat Government has launched Gujarat Residential Solar Rooftop Yojana 2018-19 under solar power policy to promote the use of green energy and reduce conventional energy. The scheme provides subsidies for the installation and maintenance of solar panels. The state government has created a Solar Power Policy and wants to make sure that most of the residential houses, buildings switch to solar energy. In order to achieve this magnitude of capacity, Gujarat has been given the target of 8,024 MW Capacity of Solar Energy by 2021-22, out of which 3,200 MW is to be contributed by the rooftop segment. Gujarat Energy Development Agency (GEDA) will be implementing the scheme.


Solar Rooftop Yojana – Gujarat Objectives

  • To promote use of solar energy
  • To reduce pollution
  • To save energy


Solar Rooftop Yojana – Gujarat Benefits

  • 30% subsidy for installation of solar panels by government of India
  • Upto Rs. 10,000/KW subsidy by the Gujarat government
  • Reduced / zero electricity bill: Generated solar electricity will be adjusted against electricity provided by DISCOM


Eligibility / Who can apply for Solar Rooftop Subsidy?

  1. The solar system is installed within the premises of the service connection, either on the roof or on the ground.
  2. The solar system is of the ownership of the consumer.
  3. The premises of the solar installation is of the ownership of the consumer of the DISCOM or is in the legal possession of the consumer.
  4. Solar cells and solar modules deployed in the solar rooftop system shall be manufactured in India. i.e. Solar cells and/or Modules of Non-Indian Origin shall not be eligible for subsidy under this scheme.
  5. Only new plant and machinery shall be allowed for installation and shall not be shifted anywhere else.


Gujarat Solar Rooftop Yojana Application Form & How to apply?

  1. The application for the subsidy and installation of rooftop solar PV system can be done at the GEDA selected vendors only
  2. These vendors has application forms and the application can be done with them only
  3. Click Here for Authorised Solar Agency list to the find list of GEDA Empaneled Vendors for Solar Rooftop Project
  4. NOTE: The official list of approved vendors is always made available on the official website of GEDA. Always make sure that these vendors only can provide the government subsidy
  5. Fill in the form, provide other documents along with signatures
  6. Returns the duly filled form to the vendor
  7. Make sure that your make payment only for the subsidized amount and not full amount
  8. For maintenance of the solar installation the vendor and beneficiaries needs to make an agreement of the Rs. 50 stamp paper

Required Documents For Solar Rooftop Yojana – Gujarat

  1. Solar system commissioning report singed by vendor, beneficiary and DISCOM officer
  2. Bill/certificate of payment from vendor for the rooftop solar system setup
  3. Setup more than 10KW: certificate for charging permission by CEI
  4. Setup less than 10KW: certificate of electrical supervisor or contractor
  5. Joint installation report which provides about the installation signed by beneficiary and empaneled vendor

NOTE: Vendor will provide most of these documents, you need to sign them. The vendor only needs to submit it to the GEDA for getting a subsidy. The applicant just needs to fill in the form and provide signatures.