લેપટોપ અને કોમ્પ્યુટરની સરકારી લોન સહાય યોજના | Laptop-Computer Sahay Yojana Gujarat 2024

Laptop Sahay Yojana Gujarat 2024 Apply Online: Registration for SC Students | સરકાર દ્વારા લેપટોપ ની ખરીદી પર આપે છે, સહાય! | Laptop Sahay Yojana 2024


લેપટોપ સહાય યોજના 2024 | Laptop Sahay Yojana Apply Online | Laptop Sahay Yojana For SC Students | Laptop Sahay Scheme, Website, Eligibility, Registration, Online, Intrest rate | computer sahay yojana | laptop sahay yojana gujarat 2024 | લેપટોપ લોન સહાય યોજના loan info | Computer Bank Loan | Laptop And Computer Sahay Yojana | Laptop-Computer Sahay Yojana Gujarat 2024 | Computer Machine Yojana | Laptop Sahay Yojana Gujarat 2024 | Free Laptop Yojana


ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે આમ ગુજરાત સરકારે ઘણી બધી અસરકારક યોજનાઓ અમલમાં  મૂકવામાં આવે છે. ગુજરાત સરકારે ગુજરાતમાં ઘણા બધા વિભાગો બનાવવામાં આવેલા છે. આ વિભાગને ગુજરાતમાં નવી નવી યોજનાઓ અમલમાં લાવી રહી છે.


ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા અલગ-અલગ ઘણા વિભાગો તરફથી લોકો માટે ઘણી સરકારી લોનની યોજનાઓ ચાલે છે. જેમાં જે લોકો રોજગારી મેળવવા માંગે છે તેવા લોકોને સરકાર તરફથી રોજગારી માટે તદ્દન ઓછા વ્યાજે લોન મળે છે. જેમાં આજે આપણે આવી જ એક લોન Laptop Computer Sahay Yojana Gujarat 2023 વિશે આપ સૌ મિત્રોને માહિતગાર કરવાના છીએ.


આ યોજના મા રાજ્યમાં અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોને જો લેપટોપ અને કોમ્પુટર દ્વારા નવો ધંધો ચાલુ કરી ને રોજગારી મેળવવી હોય તો સરકાર દ્વારા તેમને લેપટોપ અને કમ્પ્યુટર ખરીદવા માટે 1,50,000/- રૂપિયા  સુધીની લોન સહાય આપે છે જેનાથી તેઓ નવો વ્યવસાય ચાલુ કરીને પોતાના પગ ઉપર ઊભા રહી શકે છે.


Gujarat Tribal Development Corporation દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ આદિજાતિના ઈસમોને આપવામાં આવે છે. આદિજાતિ વર્ગના નાગરિકો સ્વરોજગારી મેળવે તે માટે Adijati Nigam Gujarat Portal મારફતે વિવિધ લોન યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે. લેપટોપ અથવા કોમ્પ્યુટરના મશીનનો ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેની ખરીદી કરીને નવો ધંધો અથવા વ્યવસાય ચાલુ કરી શકે. Laptop (Computer) Sahay Yojana માં લોન આપીને તેમને આર્થિક મદદરૂપ થઈ શકે.


Laptop-Computer Sahay Yojana Gujarat 2024 શું છે

આ યોજના મુખ્યત્વે ગુજરાત રાજ્ય માં વસતા અનુસુચિત જનજાતિ ના લોકો માટે છ.Gujarat Tribal Devolopment Corporation Gandhinagar દ્વારા આ યોજના માં અનુસૂચિત જનજાતિ ના લોકો ને જો લેપટોપ અને કમ્પ્યુટર દ્વારા કોઈપણ પ્રકારનો વ્યવસાય શરૂ કરવો હોઈ તો સરકાર તેવા લોકો ને લેપટોપ અને કમ્પ્યુટર ખરીદવા માટે Sarkari Loan આપે છે.જેનાથી અનુસૂચિત જનજાતિ ના લોકો નવો વ્યવસાય અથવા ધંધો ચાલુ કરી શકે છે.જેનાથી તેઓ તેમનું ગુજરાન ચલાવી શકે છે.


Important Point of Laptop Loan Yojana

યોજનાનું નામ: Laptop Sahay Yojana for S.T

આર્ટિકલની ભાષા: English અને ગુજરાતી

યોજનાનો ઉદ્દેશ: અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય

લાભાર્થી: ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો

લોનની રકમ: આ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના

મશીનની ખરીદી માટે: 1,50,000/-

લોન પર વ્યાજદર: માત્ર 4% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે.

Official Website: Click Here

Online Apply: Apply Now

સંપર્ક: અહીંયા ક્લિક કરો


Laptop Subsidy For ST Gujarat- લાભ

આ યોજના માં Tribal Devolopment Corporation દ્વારા ST વર્ગ નાં લોકો ને leptop અથવા કમ્પ્યુટર ની ખરીદી પર Sarkari Loan આપવામાં આવશે.જેના માટે તેઓ ને Aadijati Nigam Gujarat Portal પર Online Application કરવાની હોઈ છે.જો ST વર્ગ ના લોકો ને લેપટોપ કે કોમ્પુટર અને તેની મશીનરી ખરીદવી હોઈ તો સરકાર તેમને એકદમ ઓછા વ્યાજે Sarkari Bank Loan આપશે. આ લોન ટોટલ 1,50,000/- રૂપિયા ની હોઈ છે. એટલે કે લાભાર્થીને કુલ 1.5 લાખ રૂપિયા નું ધિરાણ મળે છે જેમાં લાભાર્થી એ ધિરાણ નાં 10% રકમ ની ફાળો આપવાનો હોઈ છે. જેનાથી ST વર્ગ ના લોકો લેપટોપ કે કોમ્પુટર અને તેની મશીનરી ખરીદી ને નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને આગળ વધી શકે છે.


લેપટોપ સહાય યોજના માટેની પાત્રતા (Eligibility criteria For Laptop Sahay Yojana)

લેપટોપ સહાય યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી જ જોઈએ પાત્રતા પાલન થતી હોય તો તે વ્યક્તિ અને પોસાય એટલા માટે લાભ  લઈ શકે છે.

Tribal Development Department Gujarat દ્વારા લેપટોપ તથા તેની મશીનનો ખરીદી માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.

  • અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે
  • માત્ર પછાત વર્ગના લોકો આ યોજના માટે અરજી કરી શકે છે.
  • આ યોજના માટે ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરની વ્યક્તિ અરજી કરી શકે છે.
  • હજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જરૂરી છે.
  • અરજી કરનાર વિદ્યાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિએ સરકાર પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આ વાક્ય ત્રણ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જરૂરી છે અને તે  ગામડા વિસ્તારમાં રહેતો હોવો જોઈએ.
  •  લાભાર્થી મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.

  •  લાભાર્થી અનુસુચિત જન જાતિ વર્ગનો હોવો જોઈ

  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.

  • આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.


કોમ્પ્યુટર લોન યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

Adijati Vikas Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.


Leptop Loan Sahay Intrest- વ્યાજ

  • આ લોન માં લાભાર્થી ને કુલ 1.5 લાખ રૂપિયા ની લોન મળે છે અને તે લોન નું વ્યાજ 4% નાં સાદા વ્યાજે આપવામાં આવે છે.
  • આ લોન ની ચુકવણી માટે 20 ત્રિમાસિક નાં સરળ હપ્તે અને વ્યાજ સાથે ચૂકવવાની રહેશે.
  • જો લોન માં લાભાર્થી દ્વારા ચકવવામાં મોડું થશે તો વધારાનું 2% વ્યાજ ચૂકવવું પડશે.


Document Required For Laptop Sahay Yojana

Adijati Nigam Gandhinagar દ્વારા બેરોજગાર યુવક-યુવતીઓને કોમ્પ્યુટરને લગતો નવો વ્યવસાય ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જન જાતિના ઈસમોને આ લોન યોજનાનો લેવા માટે નીચે ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ


ST Leptop Sahay Yojana Income Limit- આવક મર્યાદા

આ યોજના માં અનુસુચિત જનજાતિ ના લોકો ને આ યોજના મળવાપાત્ર છે જેમાં ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે 1,20,00/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા રાખેલ છે.અને શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

30 હજાર સુધી નું લેપટોપ ખરીદવું હોઈ તો નીચે આપેલ લિંક પર જઈ ને ખરીદી શકો છો.

Laptop Sahay Yojana Gujarat 2024 Apply Online BLOCK

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ST જ્ઞાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી અર્થે વિવિધ લોન યોજનાઓ તથા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. અનુસુચિત જનજાતિના બેરોજગાર યુવકોને કોમ્પ્યુટર કે લેપટોપને લગતો નવો વ્યવસાય ચાલુ કરવો હોય તો તેની મશીનરી ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા કોમ્પ્યુટર મશીન તથા તેના વિવિધ સાધનોની ખરીદવા માટે, આ લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • પ્રથમ Google Search જઈને “Adijati Vikas Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.

  • જેમાં Tribal Development Corporation,Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
  • જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
  • હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.

  • તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.

Image Source: Official Government Website (Adijati Vikas Nigam)

  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.


FAQs of Laptop Sahay Yojana 2024


Q: લેપટોપ સહાય યોજના શું છે?

Ans: લેપટોપ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સાંજના છે આજ યોજના હેઠળ 4000 રૂપિયા આપવામાં આવે છે.


Q: લેપટોપ સહાય યોજના માટે વ્યાજ નો દર કેટલો છે?

Ans: વાર્ષિક 6% વ્યાજ


Q: લેપટોપ સહાય યોજના એ કોના માટે શરૂ કરવામાં આવેલી યોજના છે?

Ans: લેપટોપ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા SC જાતિના વિદ્યાર્થીઓ માટે

 

Q: લેપટોપ સહાય યોજનાનો લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જરૂરી છે?

Ans: 18 વર્ષથી લઇને 30 વર્ષની અંદર


Q: લેપટોપ યોજના માટે અરજી કરવાની ઓફીસર વેબસાઈટ કઈ છે?

Ans: અરજી કરવાની ઓફીસર વેબસાઈટ: https://sje.gujarat.gov.in/