પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના | Pradhan Mantri Yashasvi Scholership Yojana

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના : પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાનું ફોર્મ ભરી મેળવો રૂ.75000 ની સહાય

રૂ.75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે

▪️ ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને રૂપિયા:- 75000
▪️ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ને રૂપિયા:- 1,25,000

ઓનલાઇન ફોર્મ ભરવા માટે લિંક જુઓ

You are searching for PM Yashasvi Scholarship Yojana? દેશના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાગુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત 9 થી 11 માં અભ્યાસ કરી રહેલા હોશિયાર બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.


Pradhan Mantri Yashasvi Scholership Yojana નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.


પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ

આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

◆ આ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.

◆ આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.


NTA YET પરીક્ષાની પદ્ધતિ

આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે. સંખ્યામાર્ક્સ

● ગણિત -120

● વિજ્ઞાન -80

● સામાજિક વિજ્ઞાન -100

● જનરલ નોલેજ -100


Eligibility Criteria for PM Yashasvi Scholarship Yojana। પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની પાત્રતા

  • વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
  • આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
  • આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
  • યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
  • ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે મહત્વની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ : 10 જુલાઈ 2023
ફોર્મની છેલ્લી તારીખ : 10 ઓગસ્ટ 2023
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 05 સપ્ટેમ્બર 2023
પરીક્ષા તારીખ : 29 સપ્ટેમ્બર 2023


NTA YET પરીક્ષાની પદ્ધતિ

આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે. વિષયપ્રશ્નોની સંખ્યા માર્ક્સ 

● ગણિત 30120 વિજ્ઞાન2080 સામાજિક વિજ્ઞાન25100 જનરલ નોલેજ25100

● કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
● આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
● કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજના ઓનલાઈન ફોર્મ

  1. સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
  2. વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
  3. ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
  4. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
  5. લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.

Important Link

સંપૂર્ણ માહિતી જુઓ 👈

ઓનલાઈન ફોર્મ ભરવા Registration | Login

નોટિફિકેશન વાંચવા ક્લિક કરો


FAQ’s Of PM Yashasvi Scholarship Yojana


ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ને આ  પોસ્ટ શેર કરો