Advertisement

GSEB: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર, 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે

🔥ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર✍🏻

✍🏻 14 માર્ચથી શરુ થશે બોર્ડની પરીક્ષાઓ

ડાઉનલોડ કરો આખુ ટાઈમ ટેબલની PDF👇

ધોરણ 10 👉🏻 ssc-time-table-2023
ધોરણ 12 👉🏻 hsc-time-table-2023

SSC-HSC બોર્ડના તમામ વિદ્યાર્થીઓને શેર કરો 🙏



ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ  જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 10 ટાઈમ ટેબલ 2023


ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023 ગુજરાત બોર્ડ

પરીક્ષાનું નામ ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2023

બોર્ડનું નામ: ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર: ટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ: તારીખ 14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી: તારીખ 28 માર્ચ 2023
ટાઈમ ટેબલ જાહેર તારીખ: 02 જાન્યુઆરી 2023
ટાઈમ ટેબલ સ્થિતિ: જાહેર
સત્તાવાર વેબસાઈટ: http://gseb.org


GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે મેળવવું ?

  1. સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  2. GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 ની લિંક પર ક્લિક કરો.
  3. PDF ફાઈલ સ્ક્રીન પર દેખાશે.



GSEB 10 પરિક્ષા તારીખ 2023 ગુજરાત

તારીખ & વિષયનું નામ
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી


મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 10 ટાઈમ ટેબલ 2023
ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ pdf ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023

Previous Post Next Post

Comments