સામાયિક મૂલ્યાંકન (PAT) - પ્રશ્નબેંક ડાઉનલોડ

સામાયિક મૂલ્યાંકન (PAT) એકમ કસોટી ; પ્રશ્નબેંક ડાઉનલોડ Link @ Online Attendance System


સામાયિક મૂલ્યાંકન (PAT) - દ્વિતીય સત્ર 2023

તારીખ વાઈજ પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટેની લીંક
=============================
જે દિવસે કસોટી હોય તે તારીખના રોજ શાળાઓમાં લેવાનાર દ્વિતીય સત્રના સામાયિક મૂલ્યાંકન (PAT) માટેની પ્રશ્નબેંક
 Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે શાળાના Login માંથી ડાઉનલોડ કરી શકશો.
- રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ ઇમેલ મારફતે પણ સીધા જ શાળા કક્ષાએ પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ (7:30 am સુધીમાં) મોકલી આપવામાં આવે છે.
- BRC Co.અને CRC Co. ના ઇમેલમાં તમામ ધોરણ અને માધ્યમની પ્રશ્નબેંક મોકલી આપવામાં આવે છે.

QB Download Link: Click Here


સામાયિક મૂલ્યાંકન (PAT) એકમ કસોટીના માર્કસ (DATA) Online Entry


સામાયિક મૂલ્યાંકન (PAT)ની DATA ENTRY Xamta App : https://bit.ly/xamta  પર તા.08-01-2023 રવિવારથી શરુ કરવામાં આવશે જે તા. 21-01-2023 સુધીમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.


About Xamta App: Click Here


વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) હેલ્પલાઇન નંબર

વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615