Advertisement

GO Green Yojana 2023: શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર રૂપિયા ૩૦૦૦૦/- સહાય મળશે, ઓનલાઈન અરજી કરો

ગો ગ્રીન યોજના | GO Green Yojana 2023 | ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કરો | GO Green Yojana Online Form

ગો ગ્રીન યોજના | GO Green Yojana 2023 | ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કરો | GO Green Yojana Online Form

GO Green Yojana 2023: ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કરો : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે.

ઔદ્યોગીક શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહન ખરીદવ માટે ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા દ્વી-ચક્રી વાહનના RTO Registration Tax અને Road Tax પર પણ One time subsidy.

ગો ગ્રીન યોજના વિગત | GO Green Yojana 2023


યોજના Go Green શ્રમીક યોજના
યોજનાનો ઉદ્દેશ્ય શ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય
લાભાર્થી જુથ રાજયના નોંધાયેલા શ્રમીકો
સહાયની રકમ સ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ.
અમલીકરણ ગુજરાત લેબર વેલ્ફેર ફંડ
ઓફીસીયલ વેબસાઈટ www.gogreenglwb.gujarat.gov.in

GO-GREEN યોજનાના લાભ

- બાંધકામ શ્રમિક, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓ દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહન ખરીદી શકશે
- બાંધકામ શ્રમિકઃ બેટરી ઓપરેટડ દ્રી-ચક્રી વાહનની એક્સ-શો રૂમ કિંમતના 50% અથવા રૂ.30,000/- બે પૈકી જે ઓછી હોય તે રકમ અને RTO રજિસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ ઉપર વન-ટાઇમ સબસિડી મેળવી શકશે.
-ઔદ્યોગિક કામદારોઃ બેટરી ઓપરેટડ દ્રી-ચક્રી વાહનની એક્સ-શો રૂમ કિંમતના 30% રકમ અથવા રૂ.30,000/- પૈકી જે રકમ ઓછી હશે તે સહાય પેટે ચૂકવવામાં આવશે અને RTO રજિસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ ઉપર વન-ટાઇમ સબસિડી મેળવી શકશે.
- ITI વિદ્યાર્થીઓઃ બેટરી ઓપરેટડ દ્રી-ચક્રી વાહનની ખરીદી ઉપર રૂ.12,000ની સબસિડી મેળવી શકશે.
- બેટરી ઓપરેટડ દ્રી-ચક્રી વાહનના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી જ ડીલરના ખાતામાં જમા કરવામાં આવશે.

ગો ગ્રીન યોજના હેઠળ ટૂ-વ્હીલરની ખરીદી પર કેટલી સહાય મળવાપાત્ર છે?

રાજ્યને ગ્રીન – પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “ગો-ગ્રીન યોજના” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN India તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.

સ્કુટર સબસીડી યોજના નિયમો શું છે?

  1. FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
  2. એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
  3. ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
  4. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.

ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

 RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે તે માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.


મહત્વપૂર્ણ લીન્કો


ગો ગ્રીન યોજના માટે  અહીં ક્લિક કરો 
અન્ય સરકારી યોજનાઓ  અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
YouTube ચેનલ Subscribe કરો અહીં ક્લિક કરો
Facebook પર ફોલો કરો અહીં ક્લિક કરો
Google News પર ફોલો કરો અહીં ક્લિક કરો

ગો ગ્રીન યોજના હેઠળ લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

ગો ગ્રીન યોજના હેઠળ લાભાર્થી ને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની સહાયતા કરવા આવે છે.

ગો ગ્રીન યોજના હેઠળ કોણ કોણ અરજી કરી શકે છે?

ગો ગ્રીન યોજના હેઠળ ગુજરાતના પાત્રતા ધરાવતા લોકો અરજી કરી શકે છે.

ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ www.gogreenglwb.gujarat.gov.in છે.
Previous Post Next Post

Comments