મરજિયાત રજાઓ નું લીસ્ટ 2025 | ગુજરાતની જાહેર રજાઓ અને મરજિયાત રજાઓનું લીસ્ટ 2025 pdf ડાઉનલોડ

Jaher Raja List and Marjiyat Raja List 2025 in Gujarati pdf Download


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે દર વર્ષે જાહેર રજાઓ અને મરજિયાત રજાઓ તેમજ બેંકની રજાઓના લિસ્ટનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે.. આ પરિપત્રમાં કર્મચારીઓ માટે રજાના નિયમો હોય છે તેની સાથે રજાઓની યાદી pdf ડાઉનલોડ કરી શકાય છે... અહીં વર્ષ 2025 માટેની રજાઓની યાદી આપવામાં આવી છે, જે તમે જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો... 

ગુજરાતની જાહેર રજાઓ અને મરજિયાત રજાઓનું લીસ્ટ 2025 pdf ડાઉનલોડ

જાન્યુઆરી 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
1. ખ્રિસ્તી નૂતન વર્ષ 01-01-2025 બુધવાર
2. ગુરૂ ગોવિંદસિંહનો જન્મ 06-01-2025 સોમવાર
3. વાસી ઉત્તરાયણ (મકરસંક્રાંતિ પછીનો દિવસ) 15-01-2025 બુધવાર

ફેબ્રુઆરી 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
4. વિશ્વકર્મા જયંતી (મહા સુદ-૧૩) 10-02-2025 સોમવાર
5. સંત શિરોમણી પૂજ્ય શ્રી રવિદાસજીની જન્મજયંતી 12-02-2025 બુધવાર
6. શબ-એ-બારાત 14-02-2025 શુક્રવાર
7. ધણી માતંગ દેવશ્રીની જન્મ જયંતી (મહા વદ-૩) 15-02-2025 શનિવાર

માર્ચ 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
8. હોળી 13-03-2025 ગુરુવાર
9. જમશેદી નવરોઝ (પારસી શહેનશાહી અને પારસી કદમી) 21-03-2025 શુક્રવાર

એપ્રિલ 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
10. રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (બીજો શવ્વાલ) 01-04-2025 મંગળવાર
11. હાટકેશ્વર જયંતી 11-04-2025 શુક્રવાર
12. જરથોસ્તનો દિશો (પારસી કદમી) 22-04-2025 મંગળવાર
13. મહાપ્રભુજીનો પ્રાકટ્યોત્સવ (વલ્લભાચાર્ય જયંતી) 24-04-2025 ગુરુવાર

મે 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
14. શ્રી આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય જયંતી (વૈશાખ સુદ-૫) 02-05-2025 શુક્રવાર
15. બુધ્ધ પૂર્ણિમા (વૈશાખ સુદ-૧૫) 12-05-2025 સોમવાર
16. જરથોસ્તનો દિશો (પારસી શહેનશાહી) 22-05-2025 ગુરુવાર
17. ગુરૂ અર્જુનદેવનો શહીદ દિન 30-05-2025 શુક્રવાર

જૂન 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
18. શાવુઓથ (યહુદી) 02-06-2025 સોમવાર
19. રથયાત્રા (અષાઢી બીજ) (અષાઢ સુદ-૨) 27-06-2025 શુક્રવાર

જુલાઈ 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
20. નવમો મહોરમ 05-07-2025 શનિવાર
21. પારસી નૂતનવર્ષના આરંભ પૂરવાનો દિવસ (પાંચમી-ગાથા) (પારસી કદમી) 15-07-2025 મંગળવાર
22. પારસી નૂતન વર્ષ-દિન (પારસી કદમી) 16-07-2025 બુધવાર
23. ખોરદાદ સાલ (પારસી કદમી) 21-07-2025 સોમવાર

ઑગસ્ટ 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
24. ગાથા ગહમ્બર (ત્રીજી-ગાથા) (પારસી શહેનશાહી) 12-08-2025 મંગળવાર
25. પારસી નૂતનવર્ષના આરંભ પૂરવાનો દિવસ (પાંચમી-ગાથા) (પારસી કદમી) 14-08-2025 ગુરુવાર
26. (૧) ખોરદાદ સાલ (પારસી શહેનશાહી)
(૨) શ્રાવણ વદ-૧૨ (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન) (ચતુર્થી પક્ષ)
20-08-2025 બુધવાર
27. શ્રાવણ વદ-૧૩ (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન) (પંચમી પક્ષ) 21-08-2025 ગુરુવાર
28. ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ-૪)  27-08-2025 બુધવાર
29. સંવત્સરી (પંચમી પક્ષ) 28-08-2025 ગુરુવાર

સપ્ટેમ્બર 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
30. ઓણમ 05-09-2025 શુક્રવાર
31. ઈદ-એ-મૌલુદ 10-09-2025 બુધવાર
32. રોશ હાસાના (પ્રથમ દિવસ) (નૂતન વર્ષ) (યહુદી) 23-09-2025 મંગળવાર

ઓકટોબર 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
33. કિપ્પુર આરંભ પૂર્વનો દિવસ (યહુદી) 01-10-2025 બુધવાર
34. યોમ કિપ્પુર (યહુદી) 02-10-2025 ગુરુવાર
35. સુકકોથ (યહુદી) 07-10-2025 મંગળવાર
36. ધન તેરસ 18-10-2025 શનિવાર

નવેમ્બર 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
37. દેવ દિવાળી (કારતક સુદ-૧૫) 05-11-2025 બુધવાર

ડિસેમ્બર 2025 ની મરજિયાત રજાઓ નું લીસ્ટ

ક્રમ રાજાનું નામ તારીખ વાર
38. શ્રીમદ ભગવદ ગીતા જયંતી (માગશર સુદ-૧૧) 01-12-2025 સોમવાર
39. બોક્સિંગ ડે (નાતાલ પછીનો દિવસ) 26-12-2025 શુક્રવાર

મરજિયાત રજાઓ નું લીસ્ટ 2025 :: 👉 ડાઉનલોડ કરો 📩


શિક્ષકો માટે ક્યાં, ક્યારે,કેવી રજા મુકવી - સમજવા માટે ઉપયોગી જાણી લો વિવિધ રજાના નિયમો 🔖

  1. સીએલ રજા
  2. મરજિયાત રજા
  3. વળતર રજા
  4. અર્ધ પગારી રજા
  5. રૂપાંતરિત રજા
  6. પ્રાપ્ત રજા
  7. પ્રસુતિ રજા
  8. પિતૃત્વ રજા
  9. કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા
આ તમામ રાજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો...
વધુ માહિતી જોવા માટે 👉 અહી કલીક કરો