ગુજરાત એસ.ટી. નિગમની મુસાફર જનતા માટેની 18 વિવિધ યોજનાઓ | Gujarat ST Department Schems For All People

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા રાજ્યના તમામ લોકો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવેલ છે.. જેમાં સામાન્ય મુસાફરો , વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ અન્ય તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય છે.. આવી ST મુસાફર જનતા માટેની વિવિધ યોજનાની માહિતી અહીં આપવામાં આવેલ છે. જે તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે.

Gujarat ST Department Schems in Gujarati For All People 

જો તમને આ યોજનાઓની માહિતી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર, મિત્રો અને બીજા લોકોને પણ શેર જરૂર કરજો... 

આવી જ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો....



ગુજરાત એસ.ટી. નિગમની મુસાફર જનતા માટેની વિવિધ યોજનાઓ | Gujarat ST Department Schems For All People