The second edition of "Pariksha Pe Charcha" will be held on 15 January 2023, in New Delhi, But not everyone here will get the chance to talk to Prime Minister Narendra Modi. Please see the details of the competition below for this
👉 જુની પેન્શન યોજના OPS ન્યૂઝ : અહીં ક્લિક કરો
💥 જૂની પેન્શન યોજના (OPS) ના ન્યુઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત " પરિક્ષા પે ચર્ચા " માં ભાગ લેવાનો મોકો...
એના માટે આપેલ લિંક 🖇️ પરથી ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે... તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને ભાગ લો..
🪪 રજીસ્ટ્રેશન કરતાં ઑનલાઇન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો...🤟
Pariksha Pe Charcha - Pariksha ki bat PM ke sath
👉 એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
👉 એકમ કસોટી કેવી રીતે ડાઉનલોડ કરવી તે માટે ખાસ માર્ગદર્શિકા જરૂર જુઓ.
👉 એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઓનલાઇન હાજરી માં ન્યૂ અપડેટ જૂવો
માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે......
Total - 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે
1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
4. વાલી નું રજીસ્ટ્રેશન
👉 રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું મેક્સિમમ બાળકો અને વાલીઓનું વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત કરશો...
કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ માટે વિડિઓ link.... 🖇️
1. વિડિયો -૧ જોવા માટે અહીં ક્લિક કરો
2. વિડિયો -૨ જોવા માટે અહીં ક્લિક કરો
परीक्षा पे चर्चा के लिए ऐसे करे रजिस्ट्रेशन यहां से | Pariksha Pe Charcha Registration Link and Guidelines
પરીક્ષા પે ચર્ચા - ૨૦૨૪
==================
તા. ૨૭.૦૧.૨૦૨૪ ને સવારે ૧૧.૦૦ કલાકે માન.વડાપ્રધાનશ્રીનો વિદ્યાર્થીઓ સાથે *પરીક્ષા પે ચર્ચા* કાર્યક્રમ યોજાનાર છે. જેનુ વિવિધ પ્લેટફોર્મ પરથી LIVE Telecast થશે. આ સાથે આપેલ લિંકસ્ પરથી LIVE કાર્યક્રમ નિહાળી શકાશે. આ કાર્યક્રમમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC અને SMDC સભ્યો તથા મહત્તમ વાલીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો.
૧. Bisag
વંદે ગુજરાત ચેનલ નં. ૧
૨. દુરદર્શન ચેનલ
DD National, DD India, DD News
૩. YOUTUBE LINK
https://www.youtube.com/live/U5MG3XpDMcA?feature=share
૪. FACEBOOK LINK
https://facebook.com/narendramodi
૫. PM PORTAL LINK
https://pmindiawebcast.nic.in
click here to read terms & condition
Selected participants will have an opportunity to attend an interaction with Prime Minister Narendra Modi!
More Details And Terms & conditions Please Go To Official website : www.mygov.in