PSE & SSE Scholarship 2024 Exams / પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
PSE Exam or SSE Exam
રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી સહાયકારી યોજનાઓ ચાલુ છે. આવી જ એક શિષ્યવૃતિ માટેની યોજના એટલે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા. વર્ષ 2024 માટે PSE EXAM અને SSE EXAM ના ફોર્મ ભરવા માટેનુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે. ચાલો જાણીએ આ શિષ્યવૃતિ પરીક્ષા માટે કોણ ફોર્મ ભરી શકે અને તેની ફોર્મ ભરવાની તથા પરીક્ષાની તારીખો શું છે ?
PSE & SSE Scholarship 2024 Gujarat
યોજનાનુ નામ (PSE અને SSE) પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ 01-03-2024 થી 11-03-2024 મળતી શિષ્યવૃતિ નિયામ મુજબ પરીક્ષા ફી નિયમ મુજબ પરીક્ષા તારીખ 28-04-2024 ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org
યોજનાનુ નામ | (PSE અને SSE) પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા |
ફોર્મ ભરવાની તારીખ | 01-03-2024 થી 11-03-2024 |
મળતી શિષ્યવૃતિ | નિયામ મુજબ |
પરીક્ષા ફી | નિયમ મુજબ |
પરીક્ષા તારીખ | 28-04-2024 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE)
• જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.• ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
👉 Hall Ticket ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
અભ્યાસક્રમ
• પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
પરીક્ષા ફી
• પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
પરીક્ષા પેપર
આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
- ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

• માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
પરીક્ષા ફી
• માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
પરીક્ષા પેપર
આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
Download PSE Exam Old Question Papers and Answer Key
PSEની તૈયારી માટે જૂના પેપર ડાઉનલોડ કરો.
🔹 PSE પરીક્ષા (22-01-2023)ની આન્સર કી ડાઉનલોડ કરો
👉 PSE-પેપર-2019
👉 PSE-પેપર-2018
👉 PSE-પેપર-2016
👉 PSE-પેપર-2015
👉 PSE-પેપર-2014 PART-1 DOWNLOAD | PART-2 DOWNLOAD

PSE અને SSE શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌ પ્રથમ ઑફિશિયલ વેબસાઇટ www.sebexam.org પર જવું.
- ‘Apply online’ઉપરClick કરવું.
- “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)”સામે Apply Now પર Click કરવું.
- Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
- વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
- શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
- “પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
- અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
- હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
- જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
- હવે Print Application/Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number અને તમારી Birth Date Type કરી. ત્યારબાદ Submit પર Click કરો.
- Application ની પ્રિન્ટ કાઢી લેવી.(પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ સાચવી રાખવો.)
અગત્યની લિંક્સ 🖇️
સંપૂર્ણ માહિતીનો Video જોવા માટે અહીં ક્લિક કરો શિષ્યવૃતિ પરીક્ષા નોટીફીકેશન અહીં ક્લિક કરો ઑનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌ પ્રથમ ઑફિશિયલ વેબસાઇટ www.sebexam.org પર જવું.
- ‘Apply online’ઉપરClick કરવું.
- “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)”સામે Apply Now પર Click કરવું.
- Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
- વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
- શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
- “પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
- અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
- હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
- જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
- હવે Print Application/Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number અને તમારી Birth Date Type કરી. ત્યારબાદ Submit પર Click કરો.
- Application ની પ્રિન્ટ કાઢી લેવી.(પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ સાચવી રાખવો.)
સંપૂર્ણ માહિતીનો Video જોવા માટે | અહીં ક્લિક કરો |
શિષ્યવૃતિ પરીક્ષા નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઑનલાઇન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |